મનોરંજન

 હિના ખાનએ શેર કરી બૉલ્ડ તસવીરો,  બીચ પર મસ્તી કરતી આવી નજર. જુઓ તસવીરો..

Apr, 6 2021


ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઈ, 6 અપ્રિલ 2021

મંગળવાર 

જાણીતી એક્ટ્રેસ હિના ખાન આજકાલ પોતાના બોલ્ડ ફોટોસ ને કારણે ચર્ચામાં રહે છે. હિના ખાને તાજેતરમાં જ પિન્ક આઉટફિટમાં બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે હોટ અને બોલ્ડ નંજર આવી રહી છે. આ તસવીરોમાં હિના ખાન બિકિનીમાં બોલ્ડ પોઝ આપતી નજર આવી રહી છે.  

 હિના ખાનનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અને આ લેટેસ્ટ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર હિનાના હજારો ફેન્સ છે, જે તેમની તસવીરો પર લાઈક્સ અને કમેન્ટ્સ કરતા રહે છે.

શું જેઠાલાલનો જાદુ ઓસરી રહ્યો છે? દર્શકો થયા નારાજ..

ટીવીથી લઈને વેબ સીરિઝમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનારી હિના ખાન ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. એક સમયે ટીવીની સંસ્કારી બહુની છબિ ધરાવનાર હિના ખાનની ગણતરી હવે મોસ્ટ સ્ટાઈલિશ આઈકનમાં થાય છે.

Recent Comments

  • Apr, 6 2021

    ધનજી પટેલ

    સેક્સી ફોટોઝ આ બધું બંધ કરવા વિનંતી આ famly માં બધા જ ઘરો માં યુજ થાય છે ન્યૂઝ અને ગ્રુપ આ બધું બોલ્ડ ફોટો બંધ કરવા જોઈ એ બધા જ જોવા નથી માંગતા

Leave Comments