News Continuous Bureau | Mumbai
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ 2022 આ વખતે અબુ ધાબીમાં(Abu Dhabi) યોજાયો હતો. એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. બે દિવસનો આ કાર્યક્રમ જોઈને જાણે આકાશના તારાઓ જમીન પર આવી ગયા હોય તેવું લાગ્યું.સલમાન ખાન, અનન્યા પાંડે, સારા અલી ખાનથી માંડીને ઘણા બોલિવૂડ સ્ટાર્સ (bollywood stars)તેમની અદભૂત શૈલીથી એવોર્ડ ફંકશન માં ચાર ચાંદ લગાવી દીધા હતા. એવોર્ડની વાત કરીએ તો આ વર્ષે વિકી કૌશલે IIFAમાં બેસ્ટ એક્ટરનો(Vicky Kaushal best actor) એવોર્ડ જીત્યો છે. તે જ સમયે, કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીનો (Kriti Sanon best actress)એવોર્ડ આપવામાં આવ્યોચાલો તમને જણાવીએ કે IIFA 2022 માં કોને કયો એવોર્ડ મળ્યો.
– શ્રેષ્ઠ ફિલ્મ – શેરશાહ
– શ્રેષ્ઠ અભિનેતા – વિકી કૌશલ (Sardar Udham)
– શ્રેષ્ઠ અભિનેત્રી – કૃતિ સેનન (Mimmi)
– શ્રેષ્ઠ દિગ્દર્શક – વિષ્ણુ વર્ધન (Shershah)
– શ્રેષ્ઠ અભિનેતા (supporting role) – પંકજ ત્રિપાઠી (Ludo)
– શ્રેષ્ઠ અભિનેત્રી (supporting role) – સાઈ તામ્હનકર (Mimmi)
– બેસ્ટ ડેબ્યુ (female) – શર્વરી વાઘ (Bunty aur Babli 2)
– બેસ્ટ ડેબ્યુ (male) – અહાન શેટ્ટી, (Tadap)
– શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (male) – જુબીન નૌટિયાલ (Rata lambiya, Shershah)
– બેસ્ટ પ્લેબેક સિંગર (female) – અસીસ કૌર, (Rata lambiya, Shershah)
– બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરના એવોર્ડ – અતરંગી રે માટે એઆર રહેમાન અને શેરશાહ માટે તનિષ્ક બાગચી, જસલીન રોયલ, જાવેદ-મોહસીન, વિક્રમ મોન્ટ્રોઝ, બી પ્રાક, જાની
– બેસ્ટ લિરિક્સ – ફિલ્મ 83ના ગીત લેહરા દો માટે કૌસર મુનીર
– બેસ્ટ ઓરીજીનલ સ્ટોરી – અનુરાગ બાસુ, (Ludo)
– બેસ્ટ સ્ટોરી એડેપ્ટેડ – કબીર ખાન, સંજય પુરણ સિંહ (83) માટે
આ સમાચાર પણ વાંચો : શું ફ્લોપ થશે અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ- પહેલા દિવસે કરશે આટલી કમાણી