Site icon News Continuous Bureau | Mumbai

IIFA એવોર્ડના વિજેતાઓની યાદી આવી સામે- જાણો કોણે જીત્યો કયો એવોર્ડ- વાંચો પુરી લિસ્ટ અહીં

 News Continuous Bureau | Mumbai

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ 2022 આ વખતે અબુ ધાબીમાં(Abu Dhabi) યોજાયો હતો. એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. બે દિવસનો આ કાર્યક્રમ જોઈને જાણે આકાશના તારાઓ જમીન પર આવી ગયા હોય તેવું લાગ્યું.સલમાન ખાન, અનન્યા પાંડે, સારા અલી ખાનથી માંડીને ઘણા બોલિવૂડ સ્ટાર્સ (bollywood stars)તેમની અદભૂત શૈલીથી એવોર્ડ ફંકશન માં ચાર ચાંદ લગાવી દીધા હતા. એવોર્ડની વાત કરીએ તો આ વર્ષે વિકી કૌશલે IIFAમાં બેસ્ટ એક્ટરનો(Vicky Kaushal best actor) એવોર્ડ જીત્યો છે. તે જ સમયે, કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીનો (Kriti Sanon best actress)એવોર્ડ આપવામાં આવ્યોચાલો તમને જણાવીએ કે IIFA 2022 માં કોને કયો એવોર્ડ મળ્યો. 

Join Our WhatsApp Channel

– શ્રેષ્ઠ ફિલ્મ – શેરશાહ

– શ્રેષ્ઠ અભિનેતા – વિકી કૌશલ (Sardar Udham)

– શ્રેષ્ઠ અભિનેત્રી – કૃતિ સેનન (Mimmi)

– શ્રેષ્ઠ દિગ્દર્શક – વિષ્ણુ વર્ધન (Shershah)

– શ્રેષ્ઠ અભિનેતા (supporting role) – પંકજ ત્રિપાઠી (Ludo)

– શ્રેષ્ઠ અભિનેત્રી (supporting role) – સાઈ તામ્હનકર (Mimmi)

– બેસ્ટ ડેબ્યુ (female) – શર્વરી વાઘ  (Bunty aur Babli 2)

– બેસ્ટ ડેબ્યુ (male) – અહાન શેટ્ટી, (Tadap)

– શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (male) – જુબીન નૌટિયાલ (Rata lambiya, Shershah)

– બેસ્ટ પ્લેબેક સિંગર (female) – અસીસ કૌર, (Rata lambiya, Shershah)

– બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરના એવોર્ડ – અતરંગી રે માટે એઆર રહેમાન અને શેરશાહ માટે તનિષ્ક બાગચી, જસલીન રોયલ, જાવેદ-મોહસીન, વિક્રમ મોન્ટ્રોઝ, બી પ્રાક, જાની

– બેસ્ટ લિરિક્સ – ફિલ્મ 83ના ગીત લેહરા દો માટે કૌસર મુનીર

– બેસ્ટ ઓરીજીનલ સ્ટોરી – અનુરાગ બાસુ, (Ludo)

– બેસ્ટ સ્ટોરી એડેપ્ટેડ – કબીર ખાન, સંજય પુરણ સિંહ (83) માટે

આ સમાચાર પણ વાંચો : શું ફ્લોપ થશે અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ- પહેલા દિવસે કરશે આટલી કમાણી

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version