મનોરંજન

જેનિફર વિંગેટે બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તેની સુંદર અને ગ્લેમરસ તસવીરો... 

Apr, 7 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

સરસ્વતીચંદ્રમાં કુમુદ અને બેહદમાં બોલ્ડ માયા થી ઓળખ મેળવનાર જેનિફર વિંગેટ ટીવીજગતનો બહુ જાણીતો ચહેરો છે. જેનિફર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સુંદર તસવીરો ફૅન્સ માટે હંમેશા શૅર કરતી રહે છે.  

તાજેતરમાં જેનિફરે સોશિયલ મીડિયા પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તેણે મલ્ટીકલર નું શ્રગ પહેર્યું છે. આ તસ્વીરોમાં જેનિફરનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.  

 

જેનિફરના ફૅન્સ એની ખૂબસુરતી અને એક્ટિંગના દિવાના છે.સુંદર વાળ, નશીલી આંખ અને ક્યૂટ સ્માઈલ માટે જેનિફર ઘણી ફૅમસ છે.

જેનિફર વિંગેટ તસવીરો સિવાય તેમની ફીને લઇને પણ ચર્ચમાં છે. તેની ફી કોઇ બોલિવૂડ સેલેબ્સથી કમ નથી. તે સૌથી મોંઘી ટીવી સ્ટાર છે.

'શાકાલાકા બૂમ બૂમ' થી પોતાના અભિનય કારકીર્દિની શરૂઆત કરનારી જેનિફરે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવી ચુકી છે. 

Leave Comments