મનોરંજન

વધુ એક સુપરસ્ટાર કોરોના ની ઝપટમાં. સલમાન ખાન ચિંતા માં... જાણો વિગત 

Apr, 6 2021


અક્ષય કુમાર, આમિર ખાન અને વિકી કૌશલ બાદ હવે કેટરિના કૈફ પણ કોરોનાગ્રસ્ત થઇ છે. 

અભિનેત્રી કેટરિના કૈફ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને માહિતી આપી છે. 

અભિનેત્રીએ કહ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું હોમ ક્વોરન્ટાઈન થઈ છું. 

મારા ડોક્ટરોની સલાહ અનુસાર તમામ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છું.

કોરોના ને કારણે આ રાજ્યની હાઇકોર્ટ 5 દિવસ માટે બંધ. જાણો વિગત…
 

Leave Comments