મનોરંજન

'કમરિયા' ફેમ લોરેન ગોટલીબએ શેર કરી બોલ્ડ તસવીરો,  સમુદ્ર કિનારે વેકેશન ની મજા માણતી આવી નજર

Jul, 21 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

બુધવાર

ભોજપુરી સુપર સ્ટાર પવન સિંહની સાથે ભોજપુરી સિંગર 'કમરિયા હિલા રહી હૈ...'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ લોરેન ગોટલીબ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. પવનની સાથે વીડિયો સોન્ગ કરતા પહેલાં તે એક અમેરિકન ડાન્સર છે. તે તેનાં બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહે  છે.  

હાલમાં લૌરેને સોશિયલ મીડિયા પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દરિયા કિનારે એન્જોય કરતી નજર આવે છે. રેઇનબો મોનોકિનીમાં લોરેન ગોટલિબ સમંદર કિનારે હુસ્નનાં જલવા વિખેરતી નજર આવી રહી છે. રંગબેરંગી Monokini માં લોરેન ઘણી જ સુંદર દેખાઇ રહી છે. આ બિકિની ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે

લોરેને પ્રભુદેવાની ફિલ્મ 'ABCD'માં નજર આવી હતી. આ તમામ ઉપરાંત લોરેનનાં ટીવી શોની વાત કરીએ તો, તે ઘણાં રિયાલિટી શોમાં કામ કરી ચૂકી છે. જેમાં સૌથી ચર્ચિત હતો કોર્યોગ્રાફર પૂનીત પાઠક સાથે તેણે કરેલો શો 'ઝલક દિખલાજા'.

લોરેને વર્ષ 2004માં એક અમેરિકન ઇવેન્ટ 'સો યૂ થિંક યૂ કેન ડાન્સ' માં પણ ભાગ લીધો હતો. જે પણ ખુબજ લોકપ્રિય હતો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )