અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ પોપ ગાયિકા લેડી ગાગાના બે કુતરાઓ નું અપહરણ થયું છે. લેડી ગાગા પાસે ત્રણ ફ્રેન્ચ બુલડોગ છે. આ ત્રણમાંથી બે બુલડોગ નું અપહરણ થઈ ગયું છે.
વાત એમ છે કે લોસ એન્જેલસમાં ડોગ વોકર ત્રણ કુતરાઓ ને લઈને બહાર ફરવા નીકળ્યો હતો.બંદૂક ચલાવી અને બે કુતરા નું અપહરણ કરી લીધું. જ્યારે કે ત્રીજો કૂતરો ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. અપહરણ થયેલા બે કુતરા નું નામ કોજી અને ગુસ્તાવ છે. જ્યારે કે જે કુતરો ભાગવામાં સફળ રહ્યો તેનું નામ એશીયા છે.
જે વ્યક્તિને ગોળી લાગી હતી તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
લેડી ગાગાએ પોતાના બે કૂતરાઓને શોધી આપનાર માટે ચાર કરોડ રૂપિયાનું ઇનામ ઘોષિત કર્યું છે.
KojiandGustav@gmail.com આ ઇમેલ આઇડી ઉપર કુતરા વિશે યોગ્ય જાણકારી આપનાર વ્યક્તિને લેડી ગાગા તરફથી ચાર કરોડ રૂપિયા મળશે.
તો તમારે જો ગરીબી દૂર કરવી હોય તો વહેલામાં વહેલી તકે ડિટેક્ટિવ બની જાઓ અને અમેરિકા જઇને બે કુતરા ને શોધી લાવો.
Recent Comments
Hardik Patel
Visa ?