News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. મલાઈકા હંમેશા પોતાના લુકને લઈને લાઈમલાઈટમાં (lime light) રહે છે.

એક મેગેઝિન (Magazine) માટે ફોટોશૂટ દરમિયાન મલાઈકાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ (instagram) પર પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં મલાઈકા (Malaika Arora) બ્લેક ડ્રેસ (black dress) પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ માં મલાઈકા અરોરા ખુબજ ગ્લેમરસ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાનો થોડા દિવસ પહેલા અકસ્માત (accident) થયો હતો, જેમાં તેના કપાળમાં ઈજા થઈ હતી.હવે ઈજામાંથી સાજા થયા બાદ મલાઈકા (Malaika Arora) ફરી એકવાર કામ પર પરત ફરી છે. જોકે અભિનેત્રી હજુ પણ તે અકસ્માતમાંથી માનસિક રીતે સ્વસ્થ થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : લહેંગા પહેરીને ગ્લેમર નો તડકો લગાવતી જોવા મળી મલાઈકા અરોરા, અભિનેત્રી નો ટ્રેડિશનલ લુક થયો વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ