News Continuous Bureau | Mumbai
અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા(Mouni Roy) એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે ફેન્સ માટે ફરી એકવાર તેની ગ્લેમરસ તસવીરો(glamourous photos) શેર કરી છે. મૌની રોયની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ જોરદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram)પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં મૌની રોય અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
મૌની રોયે સફેદ કલરનો ડ્રેસ (white dress)પહેર્યો છે. આ ડ્રેસ મૌની રોયની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.
મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. આ પછી તેણે બોલિવૂડ ફિલ્મોમાં (bollywood entry)એન્ટ્રી કરી. મૌની રોય ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
મૌની રોયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં (Brahmastra)જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.
આ સમાચાર પણ વાંચો : અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટનો યોજાયો આરંગેત્રમ કાર્યક્રમ- અંબાણી અને મર્ચન્ટ પરિવાર સહિત મોટી હસ્તીઓ એ આપી હાજરી