318
Join Our WhatsApp Community
સુશાંતના રૂમમેટ અને ફ્રેન્ડ સિદ્ધાર્થ પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે.
આ ધરપકડ NCB દ્વારા કરવામાં આવી છે. NCBની ટીમ દ્વારા સિદ્ધાર્થ પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી મુંબઈ લાવવામાં આવ્યો છે
સિદ્ધાર્થ પીઠાનીની સગાઈ ગયા અઠવાડિયે જ હૈદરાબાદમાં થઈ હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ હતી.
પ્રિંટેડ મોનોકનીમાં અદા શર્માએ વીખેર્યા હુસ્નના જલવા, સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ
You Might Be Interested In