486
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઓક્ટોબર, 2021
સોમવાર
બૉલીવુડ સુપરસ્ટાર ના પુત્ર આર્યન ખાન અને તેના 2 સાથીઓને કોર્ટે રાહત આપી નથી.
કોર્ટે તમામ આરોપીને 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
NCB એ તપાસને ટાંકીને કોર્ટે કસ્ટડીમાં 3 દિવસનો વધારો કર્યો છે .
એટલે કે હવે આર્યન ખાન અને તેના 2 સાથીઓને 3 દિવસ સુધી જેલમાં રહેવું પડશે.
નવજોત સિંહ સિદ્ધુની કરાઈ અટકાયત, રાજ્યપાલના નિવાસની બહાર કરી રહ્યા હતા આ કામ; જાણો વિગતે
You Might Be Interested In