ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લાએ તેના કેટલાક બોલ્ડ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં નમ્રતા મલ્લ દરિયા કિનારે ઊભેલી પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો નમ્રતા મલ્લના બોલ્ડ અવતારને પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
અભિનેત્રી નમ્રતા મલ્લાએ આકાશી રંગની મોનોકીની માં મનમોહક પોઝ આપ્યા છે જેને જોઈને ચાહકોના દિલ ની ધડકન થંભી ગઈ છે.
અભિનેત્રી નમ્રતા મલ્લ આ તસવીરોમાં દરિયા કિનારે યાદગાર પળો વિતાવતી જોવા મળી રહી છે. નમ્રતા મલ્લના આ ફોટા જોઈને લાગે છે કે તે વેકેશનના મૂડમાં છે.
અભિનેત્રી નમ્રતા મલ્લાએ રેતી પર ચાલતી વખતે પોઝ આપ્યા છે. આ તસવીરોમાં તેની હોટનેસ ઈન્ટરનેટનો પારો વધારી રહી છે.
અભિનેત્રી નમ્રતા મલ્લની આ હરકતો ચાહકો ને દીવાના બનાવી રહી છે. ચાહકો આ તસવીરો પર સતત પ્રેમથી કોમેન્ટ કરી રહ્યા છે.