News Continuous Bureau | Mumbai
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ(Bhojpuri actress) નમ્રતા મલ્લા અવારનવાર ફેન્સ માટે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ વીડિયો(bold photo and video) અને ફોટો શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેની સારી ફેન ફોલોઈંગ છે. નમ્રતા મલ્લાએ ફરી એકવાર તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. જે ફેન્સને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે.
નમ્રતા મલ્લાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Namrata Malla Instagram) પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
નમ્રતા સિંગલ પીસ ડ્રેસ (single piece dress)પહેરીને તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નમ્રતાની આ સ્ટાઈલ જોવા જેવી છે.
નમ્રતા મલ્લા માટે આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાના બોલ્ડ ફોટા (bold photos)શેર કર્યા હોય. અભિનેત્રી અવારનવાર ફેન્સને પોતાના બોલ્ડ ફોટોઝ બતાવતી રહે છે.
નમ્રતા મલ્લા તેના બોલ્ડ ફોટા અને તેના ડાન્સ વીડિયો માટે ખૂબ જ ફેમસ છે. અભિનેત્રી ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ડાન્સના (dance video)ઘણા વીડિયો જોવા મળશે.
નમ્રતા મલ્લા પોતાની એક્ટિંગ કરિયર(acting career) કરતાં સોશિયલ મીડિયા (social media)પર વધુ એક્ટિવ છે. અભિનેત્રી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે એક તેલુગુ ફિલ્મમાં આઈટમ નંબરમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ની વોટર બેબી તરીકે જાણીતી દિશા પટની 30 વર્ષની થઈ – જુઓ અભિનેત્રી ના ગ્લેમરસ ફોટોગ્રાફ્સ