News Continuous Bureau | Mumbai
ક્રિકેટર (cricketer) હાર્દિક પંડ્યાની (Hardik Pandya) પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સ્વિમિંગ પુલમાં (Swimming pool) ઉતરીને તેની ગરમીને શાંત કરતી જોવા મળી હતી. આ દરમિયાન નતાશા (Natasa Stankovic) ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (social media) પર સામે આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ દિવસોમાં ક્રિકેટના મેદાનમાં પરસેવો પાડી રહ્યો છે ત્યારે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સ્વિમિંગ પૂલમાં ગરમીથી છુટકારો મેળવી રહી છે.
નતાશા (Natasa Stankovic) પૂલની અંદર સફેદ મોનોકની (White Monokini) માં જોવા મળી રહી છે. આ સાથે તેને તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે તેમજ આંખો પર કાળા ગોગલ્સ (gogels) પહેર્યા છે.
આ તસવીરો શેર કરતાં નતાશાએ (Natasa Stankovic કેપ્શનમાં લખ્યું- હાય ગરમી
નતાશાની (Natasa Stankovic) આ તસવીરો તેના ફેન્સ (fans) દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : તંઝાનિયાના યુવક પર KGF નું 'ભૂત' સવાર, તેની એક્ટિંગ જોઈ લોકો ચોંકી ગયા… જુઓ મજેદાર વિડીયો