233
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
બોલિવુડ સેલેબ્સ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
કરીના કપૂર અને અર્જુન કપૂર બાદ હવે અભિનેત્રી નોરા ફતેહી પણ કોરોના સંક્રમિત થઈ છે.
અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
નોરા ફતેહી લખ્યુ છે કે, તે હાલ કોરોના સંક્રમિત થઈ છે અને તે ડોક્ટરના સુપરવિઝન હેઠળ થોડા દિવસો રહેશે.
આ સાથે નોરાએ ચાહકોને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી છે. તેણે લખ્યુ કે, તમારી હેલ્થથી વધારે કંઈપણ મહત્વનું નથી.
હાલમાં જ કરણ જોહરની એક પાર્ટી દરમિયાન કરીના કપૂર, મહિપ કપૂર, અમૃતા અરોરા તમામ લોકો પોઝિટીવ આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશે એ મહોમ્મદના આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે
You Might Be Interested In