303
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સુર કોકીલા અને ભારત રત્ન (Bharat Ratna) સ્વ.લતા મંગેશકર (Lata Mangeshkar)ની યાદમાં, તેમના પરિવારે સોમવારે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’(Lata Deenanath Mangeshkar)ની જાહેરાત કરી છે.
આ વખતે આ પહેલો એવોર્ડ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આપવામાં આવનાર છે.
`લતા દીનાનાથ મંગેશકર` એવોર્ડ ઉષા મંગેશકર(Usha mangeshkar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરશે.
24 એપ્રિલે મુંબઈમાં (Mumbai)વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ એવોર્ડ સમારોહ મુંબઈના ષણમુખાનંદ હોલમાં યોજાશે.
આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, આખી ટીમ ફરી એકવાર આવી સાથે, ભારતીય ઇતિહાસ પર આધારિત વધુ બે ફિલ્મો પર કરશે કામ; જાણો વિગત
You Might Be Interested In