News Continuous Bureau | Mumbai
'બિગ બોસ 5' (Big boss)માં જોવા મળેલી અભિનેત્રી પૂજા મિશ્રા (Pooja Mishra)એ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha)પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે શત્રુઘ્ન સિંહા અને તેના પરિવાર પર તેની સાથે 'સેક્સ સ્કેમ'નો (Sex scam) આરોપ લગાવ્યો છે. શત્રુઘ્ન સિંહા અને તેમના પરિવાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
પૂજા મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે શત્રુઘ્ન સિંહા તેને બેભાન કરી ને તેનો ફાયદો ઉઠાવતા હતા. એક ઈન્ટરવ્યુમાં (Interview)બોલતા તેણે કહ્યું, "શત્રુઘ્ન સિંહાએ તેની દીકરી સોનાક્ષીને (Sonakshi Sinha) પોતાની વર્જિનિટી વેચી દીધી અને તેને સ્ટાર બનાવી દીધી." પૂજા મિશ્રાના (Pooja Mishra) કહેવા પ્રમાણે, તેણે 17 વર્ષ સુધી આ બધું સહન કર્યું. જો તેની જગ્યાએ બીજું કોઈ હોત તો તે અત્યાર સુધીમાં આત્મહત્યા કરી લીધી હોત . પૂજા મિશ્રા આ પહેલા સલમાન ખાન (Salman Khan and brothers) અને તેના ભાઈઓ પર બળાત્કારનો આરોપ લગાવી ચૂકી છે. પૂજાના પિતા પદ્માકર મિશ્રા આવકવેરા વિભાગમાં (Income Tax officer)અધિકારી હતા.પૂજા મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે તેના પિતાએ શત્રુઘ્ન સિંહા અને તેના મિત્રોને કરોડો રૂપિયાની ઘણી વખત મદદ કરી હતી. પણ હવે એ જ લોકો તેના પાછળ હાથ ધોઈને પડી ગયા છે. તેના કહેવા પ્રમાણે, તેના પિતા અને 'બિહારી બાબુ' (Shatrughan sinha) સારા મિત્રો હતા અને તેઓએ કરોડો રૂપિયાની મદદ કરી છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે શત્રુઘ્ન સિંહા ની પત્ની પૂનમ સિંહાએ (Poonam Sinha) મારા પિતાનું બ્રેઈનવોશ (Brainwash) કર્યું હતું અને કહ્યું હતું કે બોલિવૂડમાં માત્ર વેશ્યાઓ જ કામ કરે છે.
આ સમાચાર પણ વાંચો : શું સુનીલ શેટ્ટીએ દીકરી આથિયાના લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે? મોટી માહિતી આવી સામે
તે કહે છે કે પૂનમ સિંહાએ દીકરી માટે ફિલ્મોમાં જગ્યા બનાવવા માટે મારું પત્તુ કાપી નાખ્યું હતું. તેના પિતા 2005માં નિવૃત્ત થયા અને તેઓ પુણે (Pune) આવ્યા અને ત્યારથી સિંહા દંપતીએ તેના પગ ખેંચવાનું શરૂ કર્યું. પૂજા મિશ્રાના કહેવા પ્રમાણે, તે સમયે તે વીડિયોકોનના (Videocon guest house) ગેસ્ટ હાઉસમાં રહેતી હતી અને સિંહા દંપતી તેના પર કાળો જાદુ (Black magic) કરી રહ્યું હતું. "તેઓએ મારી 35 ફિલ્મો ચોરી લીધી. તેઓને ડર હતો કે તેણી તેના(Sonakshi Sinha) કરતા વધુ લોકપ્રિય બની શકે છે.પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિંહા અને તેના પરિવાર પર તેના કપડા ચોરવાથી માંડીને તેણીની ફિલ્મો, એડ્સ, સ્પોન્સરો મીડિયા કન્ટેન્ટસ પણ સોનાક્ષીને આગળ લાવવા માટે ચોરવામાં આવ્યા તેમજ તેણીને બેભાન કરીને કોમાંર્ય વેચીને પૈસાની કમાણી કરી છે, સોનાક્ષી સિંહા ફેશન ડીઝાઈનર(fashion designer)બનવાની હતી તો તે અભિનેત્રી(Actress) કઈ રીતે બની ગઈ.સોનાક્ષી સિંહા પોતાની વર્જિનિટી વેચીને ફેશન ડિઝાઈનર બનવા જઈ રહી હતી. પરંતુ તે અભિનેત્રી બની ગઈ. શત્રુઘ્ન સિંહાના કારણે મેં લગ્ન નથી કર્યા. શત્રુઘ્ન સિંહાએ ઘણી વખત ડ્રગ્સ (drugs)આપીને મારો ફાયદો ઉઠાવ્યો હતો.6 મહિના સુધી તેણીને રીહેબ સેન્ટરમાં (Rehab center) મોકલી આપવામાં આવી હતી જ્યાં તેને અલગ અલગ પ્રકારના ઇન્જેકશનો અને દવાઓ આપવામાં આવતા હતા જેવું તેણે સહન કર્યું છે તેવું ભગવાન કોઈ બીજી યુવતી પાસે ના કરાવે.