327
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ન્યૂડ ફોટોશૂટ(Nude photoshoot) કરાવ્યા બાદ હવે બોલિવૂડ અભિનેતા(Bollywood actor) રણવીર સિંહની(Ranveer Singh) મુશ્કેલીઓ વધી ગઈ છે.
મુંબઈ પોલીસ(Mumbai Police) એક્ટરના ઘર સુધી પહોંચી ગઈ હતી. જો કે, તે ઘરે હાજર ન હોવાથી પોલીસ ખાલી હાથ પરત ફરી હતી.
કહેવાય છે કે, પોલીસ ફરી એક વાર રણવીરના ઘરે નોટિસ આપવા માટે જશે. આગામી 22 ઓગસ્ટે રણવીર સાથે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં(Chembur Police Station) પૂછપરછ પણ થશે.
ઉલેખનીય છે કે રણવીર સિંહે ગત મહિને ઈન્ટરનેશનલ મેગેઝીન પેપરના કવર પેજ (Cover Page of International Magazine Paper)માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો હતો, જે બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મોતના વહેતા થયા અહેવાલ- પરિવારે અફવાઓનું ખંડન કરી આપી આ હેલ્થ અપડેટ
You Might Be Interested In