Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

મનોરંજન

રશ્મિ દેસાઈએ ફરી વધારી ચાહકો ની ધડકન, શોર્ટ ડ્રેસમાં દેખાડ્યો ગ્લેમરસ લુક ; જુઓ ફોટોગ્રાફ્સ

Nov, 25 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

ગુરુવાર

પ્રખ્યાત ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ હાલમાં માલદીવમાં છે અને ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દેનારી આ અભિનેત્રી રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે. તે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવે છે. આ વખતે પણ તેણે પોતાની બોલ્ડ  તસવીરોથી ખળભળાટ મચાવી દીધો છે.

રશ્મિએ તેની લેટેસ્ટ તસવીરોમાં રેડ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. શોર્ટ પફ સ્લીવ્ઝ સાથે મેચિંગ ટોપ પણ પહેર્યું છે.

ચાહકોને રશ્મિની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તેઓ આ ફોટા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

આ ફોટા શેર કરતાં રશ્મિએ લખ્યું- ઉપર આકાશ. અંદર શાંતિ.

આ તસવીરોમાં તેના પગ પર બનાવેલું ટેટૂ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ તસવીરો પર કોમેન્ટ કરતાં યુઝરે લખ્યું- ભગવાને તમને આરામથી બનાવ્યા છે. તેમજ, એક યુઝરે લખ્યું - તમે બિગ બોસ 15 ના વિજેતા બનો.

તારા સુતારિયાએ સફેદ બ્રાલેટ-બ્લેક ટ્રાઉઝરમાં તસવીરો શેર કરીને તેની આગામી ફિલ્મ ‘તડપ’ ના પ્રમોશનની કરી શરૂઆત; જુઓ ફોટોગ્રાફ્સ

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )