Site icon News Continuous Bureau | Mumbai

રેખાની ભાણી ને જોઈને ચાહકોના ઉડી ગયા હોશ-પ્રિયાની તસવીરો જોઈ ને લોકો એ આપી આવી પ્રતિક્રિયા-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

રેખા તેના સમયની સફળ અભિનેત્રી રહી છે. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન (Bhanu Rekha Ganesan)છે અને તેનો જન્મ 10 ઓક્ટોબર, 1954ના રોજ થયો હતો. રેખા બોલિવૂડ ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. રેખાએ તેલુગુ ફિલ્મ (Telugu film) ‘રંગુલા રત્નમ’ માં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેણે હિન્દી સિનેમામાં 1970ની ફિલ્મ ‘સાવન ભાદો’ (Sawan bhado)થી શરૂઆત કરી હતી. 2010માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી(Padma Shri) નવાજવામાં આવ્યા છે. રેખાની માતાનું નામ પુષ્પાવલી અને પિતાનું નામ જેમિની ગણેશન છે.

Join Our WhatsApp Channel

કહેવાય છે કે રેખાના પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા ન હતા. રેખાના માતા-પિતા સાઉથની ફિલ્મોના (South film)જાણીતા નામ છે. જૈમિની ગણેશન એ એક લગ્ન કર્યા હતા અને વધુ ત્રણ મહિલાઓ સાથે સંબંધો હતા. રેખાને 7 બહેનો અને 1 ભાઈ છે. રેખાની તમામ બહેનો એકબીજા સાથે સારા સંબંધ ધરાવે છે.રેખાને કમલા સેલ્વરાજ નામની એક બહેન છે જે ડોક્ટર (doctor)છે. કમલાની દીકરીનું નામ પ્રિયા સેલ્વરાજ (Priya Selvaraj)છે. પ્રિયા પણ તેની માતાની જેમ ડોક્ટર છે અને તેનું ચેન્નાઈમાં (Chennai)ઘણું નામ છે.

આ સમાચાર પણ વાંચો : ગર્ભવતી આલિયા ભટ્ટ વિશે કોઈએ કંઈક એવું કહ્યું કે ગુસ્સે થઈ ગઈ અભિનેત્રી-ટ્રોલર્સ ને સંભળાવી ખરી ખોટી

રેખાની ભત્રીજી પ્રિયા અસલ રેખા જેવી જ લાગે છે. પ્રિયા સોશિયલ મીડિયા(social media) પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી બધી તસવીરો છે.ઘણી તસવીરોમાં તેનો લુક અભિનેત્રી રેખા(Rekha) સાથે ઘણો મળતો આવે છે, તેથી જ જ્યારે આ તસવીરો સામે આવી તો બધા તેને રેખાની કાર્બન કોપી કહેવા લાગ્યા અને પ્રિયાની તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version