281
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશના જાણીતા સંતુરવાદક(Santoor maestro ) પંડિત શિવકુમાર શર્માનું(Pandit Shivkumar Sharma) કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે.
84 વર્ષના મહાન સંગીતકારે(music artist) આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા છે.
છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની(Kidney) સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ(Dialysis) પર હતા.
ભારતીય સંગીતને(Indian music) તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે(International level) વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે.
આ સમાચાર પણ વાંચો : કેમ અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર છે રણબીર કપૂર? માતા નીતુ કપૂરે જણાવ્યું આ પાછળ નું કારણ
You Might Be Interested In