Site icon News Continuous Bureau | Mumbai

પારદર્શક ડ્રેસમાં જોવા મળેલી સારા અલી ખાન- તસવીરોએ લગાવી સોશિયલ મીડિયા પર આગ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન(Sara Ali Khan) પોતાની સ્ટાઈલ અને ફેશનને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તેણી ઘણીવાર જીમમાં જતી જોવા મળે છે અને તેના ફોટા અને વિડીયો બહાર આવે છે જે ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હવે તેણે સોશિયલ મીડિયા(Social media) પર તેના નવા ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Join Our WhatsApp Channel

ઈવેન્ટ દરમિયાન સારા અલી ખાન બ્લેક કટ આઉટ થાઈ સ્લિટ ડ્રેસમાં(Black cutout thigh slit dress) જોવા મળી હતી. જેને જોઈને લોકો તેના દીવાના બની ગયા છે. 

સોશિયલ મીડિયા પર સારાના ફેન્સ એક્ટ્રેસના બોલ્ડ લુકના વખાણ કરી રહ્યા છે.સારાની ઓપન હેરસ્ટાઈલ (open hairstyle)તેના પર ખૂબ જ સૂટ થાય છે.સારા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આ અભિનેત્રીએ બહુ ઓછા સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં (bollywood industry)પોતાનું નામ બનાવ્યું છે.આજે સારાનો સમાવેશ ટોપ અભિનેત્રીઓની યાદીમાં થાય છે.

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં જ ફિલ્મ 'અંતરંગી રે'માં(Atrangi re) જોવા મળી હતી.ટૂંક સમયમાં સારા વિકી કૌશલ સાથે ની ફિલ્મમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : માલદીવમાં બોલ્ડ બની સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર-મોનોકીની માં બતાવ્યો ગ્લેમરસ લુક-જુઓ ફોટોગ્રાફ્સ

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version