Site icon News Continuous Bureau | Mumbai

શિબાની દાંડેકર લગ્ન પછી વધુ ગ્લેમરસ બની, પારદર્શક ઑફ શોલ્ડર ડ્રેસમાં લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022           

Join Our WhatsApp Channel

ગુરુવાર

શિબાની દાંડેકર હવે મિસિસ અખ્તર બની ગઈ છે. આ દિવસોમાં, તેના લગ્નની સાથે, શિબાની તેની તસવીરોને કારણે પણ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. તાજેતરમાં, શિબાની ના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર સામે આવી છે.

શિબાની દાંડેકર તેના લગ્ન જીવનમાં કેટલી ખુશ છે તેની ઝલક તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. ફરહાન સાથે લગ્ન એ શિબાની માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.

હાલમાં જ શિબાની દાંડેકરે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં શિબાનીનો ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ લુક જોવા મળી રહ્યો છે.

બોલ્ડનેસની સાથે સાથે શિબાનીના ચહેરા પર નવી દુલ્હનની ચમક સ્પષ્ટ દેખાય છે. તસ્વીરોમાં શિબાની ખુબ જ સુંદર લાગી રહી છે.

તેના લુકને કમ્પ્લીટ કરવા માટે શિબાનીએ તેના વાળને હાઈ બનમાં રાખ્યા છે. ઉપરાંત, તેણે પોતાનો મેકઅપ ખૂબ જ ઓછો રાખ્યો છે.

શિબાની દાંડેકરની આ તસવીરો પર હજારો લાઈક્સ મળી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ચાહકોને તેની તસવીરો કેટલી પસંદ આવી રહી છે.શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરે વર્ષ 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. હવે 2022 માં, આ કપલ કાયમ માટે એકબીજાના બની ગયા.

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને સફેદ લહેંગામાં બતાવી કિલર સ્ટાઈલ, તસ્વીર જોઈ મા ગૌરીએ કરી આ કોમેન્ટ; જુઓ ફોટોગ્રાફ્સ

 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
 Shah Rukh Khan King Release Countdown – ‘કિંગ’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ક્રિપ્ટિક પોસ્ટે ચાહકોની આતુરતા વધારી 
Ramayana OTT Release Pay Per View – થિયેટરોમાં ₹1,700 કરોડનો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ OTT પ્લેટફોર્મ પર આવશે ‘રામાયણ’, સબ્સ્ક્રિપ્શન છતાં અલગથી ખર્ચવા પડશે રૂપિયા
Exit mobile version