ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ અવારનવાર પોતાના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં તેની કેટલીક વધુ પોસ્ટ સામે આવી છે, જેમાં તેની બોલ્ડ તસવીરો જોવા મળી રહી છે.
એક્ટ્રેસ શ્રદ્ધા દાસ હાલમાં વેકેશન માણી રહી છે. તેની મોનોકીની માં તસવીરો જોઇ ફેન્સ ફિદા થઇ ગયા છે.
તસવીરોમાં શ્રદ્ધા દાસના ચહેરા પર રજાઓની ચમક સ્પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેત્રીની પોસ્ટને હજારો લાઇક્સ મળી ચુક્યા છે.
શ્રદ્ધા દાસના બોલ્ડ ફોટા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. તે પોતાની ફેવરિટ હિરોઈનના જોરદાર વખાણ કરી રહ્યા છે.

શ્રદ્ધા દાસના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે હાલમાં 2 ફિલ્મો છે, નિરીક્ષના અને અર્ધમ 2, જેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ બંને ફિલ્મો તેલુગુ ભાષામાં રિલીઝ થશે.ફિલ્મ જિદમાં ટોપલેસ સીન બાદ તે ચર્ચામાં આવી હતી.