News Continuous Bureau | Mumbai
'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીને (Shreya Dhanvantari)ભલે સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફોલો કરતા ન હોય, પરંતુ આ સમયે અભિનેત્રીના કેટલાક ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.
શ્રેયા ધનવંતરીની મોનોકીની ની(Monokini) તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
તસવીરો માં શ્રેયા ધનવંતરી બ્રાઉન કલરની મોનોકીની(brown monokini) માં ધૂમ મચાવી રહી છે.
શ્રેયા ધનવંતરીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી. તેણે વર્ષ 2012માં ફિલ્મ 'ધ ગર્લ ઇન મી'થી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કર્યું હતું. આ પછી તેણે ઈમરાન હાશ્મી સાથે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચીટ ઈન્ડિયા'માં કામ કર્યું. તેણે 'લૂપ લપેટા' ફિલ્મમાં પણ કામ કર્યું છે.
શ્રેયા ધનવંતરી લોકપ્રિય વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'માં પણ કામ કરી ચુકી છે. તે આ વેબ સિરીઝની બંને સીઝનમાં જોવા મળી છે. વેબ સિરીઝ 'સ્કેમઃ 1992'માં(scam 1992) શ્રેયા ધનવંતરીએ પત્રકાર સુચિતા દલાલની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અભિનેત્રી વેબ સિરીઝ 'મુંબઈ ડાયરીઝ 26/11'માં જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પહેલાં કરિના કપૂર ખાન ટી શર્ટને કારણે થઇ ટ્રોલ-યુઝર્સ કરી રહ્યા છે આવી આવી કમેન્ટ-જાણો શું છે કારણ