News Continuous Bureau | Mumbai
દિવંગત પંજાબી સિંગર(Late Punjabi singer) સિદ્ધુ મૂઝવાલાની(sidhu moose wala) હત્યા મામલે તપાસ ચાલી રહી છે.
દરમિયાન, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના(Murder Case) આરોપીઓ (Accused) સામે હવે વિદેશમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર લોરેન્સ બિશ્નોઈના(Lawrence Bishnoi) સંબંધી સચિન બિશ્નોઈની(Sachin Bishnoi) અઝરબૈજાનમાં(Azerbaijan) ધરપકડ કરવામાં આવી છે.
હવે પંજાબ પોલીસ(Punjab Police) અને વિદેશ મંત્રાલયે(Ministry of Foreign Affairs) સચિનનું અઝરબૈજાનથી ભારત પ્રત્યાર્પણ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે સચિન વિશ્નોઈએ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની જવાબદારી લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : હંમેશામાં વિવાદોમાં રહેતા બૉલીવુડ એક્ટર KRKની થઇ ધરપકડ- મુંબઈમાં લેન્ડ કરતાં જ પોલીસે કરી અટકાયત- જાણો શું છે મામલો