266
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
દક્ષિણ ભારતના સુપરસ્ટાર વિજય સેતુપતિ પર બેંગલોર એરપોર્ટ પર અજ્ઞાત વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે સેતુપતિ એ દક્ષિણ ભારત એક જાણીતો ચહેરો છે. તેમજ તે કાયમ સુરક્ષા રક્ષકો થી ઘેરાયેલો રહે છે.
હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે પરંતુ આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેની માહિતી હજી બહાર આવી નથી.
Actor #VijaySethupathi attacked in Bengaluru Airport. pic.twitter.com/lyJkeraFTO
— Manobala Vijayabalan (@ManobalaV) November 3, 2021
You Might Be Interested In