News Continuous Bureau | Mumbai
મુનમુન દત્તા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવી રહી છે. મુનમુન રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દે છે. હવે તેણે ફેન્સને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે, જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં તમે જોઈ શકો છો કે મુનમુન દત્તાએ ડાર્ક ગ્રીન કલરના શિમરી થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેરીને એક કરતા વધુ પોઝ આપ્યા છે.
તેણે અલગ-અલગ પોઝમાં ફોટા ક્લિક કરેલા છે, જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
મુનમુન દત્તાએ તેના લુકનું ખાસ ધ્યાન રાખ્યું છે. તેણીએ કાન માં લાંબી બુટ્ટીઓ પહેરેલી છે અને તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
એક્ટિંગની સાથે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરીને ફેન્સને ગિફ્ટ આપતી રહે છે.
આ સમાચાર પણ વાંચો : જાહ્નવી કપૂરે કાઉચ પર બેસી ને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ ઈન્ટરનેટ પર હિટ; જુઓ ફોટોગ્રાફ્સ