Site icon News Continuous Bureau | Mumbai

માલદીવના બીચ પર રશ્મિ દેસાઈએ મચાવી ધૂમ, ગ્લેમરસ તસવીરો જોઈને ચાહકો થઈ ગયા દિવાના; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ સોશિયલ મીડિયા પર પોતાની ઘણી ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટાને લઈને ઈન્ટરનેટની ગરમી ચોક્કસપણે વધી ગઈ છે. રશ્મિ દેસાઈએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર માલદીવ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. માલદીવમાં સમુદ્રના શાંત મોજાઓ વચ્ચે ક્લિક કરવામાં આવેલી આ તસવીરો રશ્મિના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં રશ્મિ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

રશ્મિ દેસાઈ તાજેતરમાં રજાઓ ગાળવામાટે માલદીવ ગઈ હતી. ત્યાં જ તેણે તેની ગ્લેમરસ તસવીરો ક્લિક કરી છે. રશ્મિની આ સિઝલિંગ સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહી છે. લોકો તેની સુંદરતાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ ફોટામાં રશ્મિએ થાઈ-હાઈ સ્લિટ યલો ડ્રેસ પહેર્યો છે. ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

રશ્મિ દેસાઈએ પોતાનું ફોટોશૂટ માલદીવના શાંત દરિયા કિનારે કરાવ્યું છે. તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીરમાં રશ્મિ વધુ ગ્લેમરસ લાગી રહી છે. તેની આ તસવીર જોઈને લોકોના દિલના ધબકારા વધી રહ્યા છે.

આ તસવીરમાં રશ્મિ તેની ટોપી આકાશ તરફ ફેંકી રહી છે. તેણે આ તસવીર સાથે કેપ્શન લખ્યું છે, 'રીવાઇન્ડ અને રિલીવ'. આ તસવીરો દર્શાવે છે કે તમે માલદીવમાં વેકેશનનો કેટલો આનંદ માણ્યો છે.

ઐશ્વર્યા રાય સહિત, આ સ્ટાર્સે પણ શરીરના દરેક અંગ દાન કરવાનો લીધો છે નિર્ણય; જાણો તે બોલિવૂડ સેલિબ્રિટીઓ વિશે

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version