News Continuous Bureau | Mumbai
ફેબ્રુઆરી મહિનામાં (February month) સમગ્ર અંબાણી પરિવારમાં (Ambani family) ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનિલ અંબાણીના (Anil Ambani) પુત્ર જય અનમોલ અંબાણીએ (Jay Anmol Ambani) 20 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ઉજવણીમાં અભિનય અને ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સ સાથે અનેક સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓ એ પણ હાજરી આપી હતી.
અનિલ અંબાણીના (Anil Ambani)મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ (Jay Anmol Ambani) ક્રિશા શાહ (Krisha Shah) સાથે લગ્ન કર્યા છે, જે એક બિઝનેસ વુમન (business women) છે. લગ્ન દરમિયાન, જય અનમોલ અંબાણી અને તેની પત્ની ક્રિશા શાહ બંને જાજરમાન જોવા મળ્યા હતા. તેમના લગ્નની તસવીરો (wedding Photos) પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. અભિનેત્રી ટીના અંબાણીએ (Tina Ambani) તેમના પુત્રના લગ્નની સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા છે.
તસવીરો માં ટીના અંબાણી અને અનિલ અંબાણી (Anil and Tina Ambani) તેમના પુત્ર અનમોલ અને પુત્રવધૂ ક્રિશા (Krisha Shah) પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. લગ્ન માં દરમિયાન મુકેશ અંબાણીની (Mukesh Ambani) દીકરી ઈશા અંબાણી (Isha Ambani) પણ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.
અનમોલ અંબાણીએ (Anmol Ambadni) ક્રીમ રંગની શેરવાની પહેરી હતી જયારે ક્રિશા શાહે (Krish shah) લાલ રંગ નો વોર્કવાળો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી. ક્રિશાએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે હેવી કુંદન જ્વેલરી (kundan jwelery) પહેરી હતી અને તે તેના બ્રાઈડલ લુકમાં સુંદર લાગી રહી હતી.લગ્ન દરમિયાન ટીના અંબાણી લાલ (Tina Ambani) સાડી પહેરેલી જોવા મળી હતી, જેની સાથે તેણે પોતાનો લુક પૂરો કરવા માટે હેવી જ્વેલરી પણ પહેરી હતી.
જય અનમોલ અંબાણી અને ક્રિશા શાહના લગ્નમાં અમિતાભ બચ્ચન, (Amitabh Bachchan) તેમની પત્ની જયા બચ્ચન, (Jaya Bachchan) પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan), પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન, (Aishwarya rai bachchan)અને બચ્ચન પરિવારના (Bachchan family) લગભગ તમામ મુખ્ય સભ્યોએ હાજરી આપી હતી.એક ગ્રુપ ફોટોમાં અંબાણી પરિવારના તમામ સભ્યો તેમજ બચ્ચન પરિવારના તમામ સભ્યો એકસાથે જોવા મળે છે.
ક્રિશા શાહ ની વાત કરીએ તો તે વાસ્તવિક જીવનમાં અંબાણી પરિવાર (Ambani family) જેવા પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવાર (business family)ને બિલોન્ગ કરે છે. જે પોતાની ઓળખ તેના ભાઈની કંપની સિસ્કોના (sisco)સહ-સ્થાપક તરીકે પણ આપે છે.
આ સમાચાર પણ વાંચો : રવિના ટંડનનો મોટો ખુલાસો,કરિયરની શરૂઆતમાં સ્ટુડિયોમાં કરતી હતી આ કામ