News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ હંમેશા તેના અસામાન્ય કપડાંના કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેત્રીએ કંઈક આવું જ કર્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ઉર્ફી જાવેદ બ્લેક મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે.

બ્લેક મોનોકીની પહેરીને ઉર્ફી જાવેદે કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા છે. અભિનેત્રીની મનમોહક સ્ટાઈલ જોઈને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.

ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. આટલા ઓછા સમયમાં 44 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ચાહકોને તેની તસવીરો કેટલી પસંદ આવી રહી છે.સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 2.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે..
આ સમાચાર પણ વાંચો : ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા એ બ્રેલેટમાં શેર કરી બોલ્ડ તસવીરો, ગરમાયુ ઈન્ટરનેટ નું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ