253
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ડિસેમ્બર 2021
સોમવાર
આ અઠવાડિયે વિકી કૌશલ અને કેટરીના કૈફનો દબદબો રહ્યો . બંનેના લગ્ન બાદ હવે મહેંદીની તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
વિકી કૌશલ અને કેટરીના કૈફ ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્નની તસવીરો બંનેએ એ જ દિવસે શેર કરી હતી.
આ દરમિયાન કેટરીના કૈફે કલરફુલ લહેંગો પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે .
તસવીરો જોઈને તમને સ્પષ્ટ થઈ જશે કે બંનેએ તેમના લગ્નના દરેક ફંક્શનને ખૂબ જ સારી રીતે એન્જોય કર્યું છે.
કેટરિના વિકીના પિતા એટલે કે તેના સસરા સાથે ડાન્સ કરતી જોવા મળી છે .
ફોટો શેર કરતા વિકી અને કેટરીનાએ લખ્યું, મહેંદી તા સજદી જે નાચે સારે તબર
મૌની રોય જાહેર માં દેખાતા ભીડે ઘેરી લીધી. અભિનેત્રી ડરી ગઈ. જાણો મુંબઈ નો કિસ્સો
You Might Be Interested In