Site icon News Continuous Bureau | Mumbai

Abdu rozik: લગ્ન ના સમાચાર વચ્ચે અબ્દુ રોઝીકે કરી સગાઈ,ગાયકે શેર કરી થવા વાળી દુલ્હન ની તસવીરો

Abdu rozik: અબ્દુ રોઝીક વિશે એવા સમાચાર હતા કે તે લગ્ન કરવાનો છે. હવે આ બધા ની વચ્ચે અબ્દુ એ સગાઈ કરી લીધી છે જેની તસવીરો તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Abdu rozik shares his engagement pictures

Abdu rozik shares his engagement pictures

News Continuous Bureau | Mumbai

Abdu rozik: અબ્દુ રોઝીક બિગ બોસ 16 માં આવ્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. થોડા સમય પહેલા અબ્દુ ના લગ્ન ના સમાચાર સામે આવ્યા હતા. હવે આ બધાની વચ્ચે અબ્દુ રોઝીકે સગાઈ કરી લીધી છે. અબ્દુ એ તેની સગાઇ ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે તેની થવા વાળી દુલ્હન ને વીંટી પહેરાવતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abdu rozik: શું ખરેખર બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝીક કરવા જઈ રહ્યો છે લગ્ન? જાણો ગાયક ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ આ વિશે શું કહ્યું

અબ્દુ રોઝીકે કરી સગાઇ 

અબ્દુ એ શેર કરેલી પહેલી તસવીર માં અબ્દુ તેની સગાઇ ની વીંટી ફ્લોન્ટ કરતો જોવા મળે છે અને બીજી તસવીરમાં તે તેની થવા વાળી દુલ્હન ને વીંટી પહેરાવતો જોવા મળે છે. જોકે અબ્દુ એ તેની થવા વાળી દુલ્હન નો ચહેરો બતાવ્યો નથી. અબ્દુ એ પોતાના સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી આ જોઈ પહેલા તો એવું લાગ્યું કે અબ્દુ મજાક કરી રહ્યો છે. પરંતુ જયારે તેને તેની સગાઇ ની તસવીરો શેર કરી ત્યારે લાગ્યું કે અબ્દુ મજાક નથી કરી રહ્યો આ તો હકીકત છે. 


મીડિયા રિપોર્ટ મુજબ અબ્દુ રોઝીક  7મી જુલાઈના રોજ લગ્ન કરશે. અબ્દુની થવા વાળી દુલ્હન  અમીરાતી છે જેનું નામ અમીરા હોવાનું કહેવાય છે.અને તે 19 વર્ષની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version