મનોરંજન

રેપ કેસમાં ફસાયેલા પર્લ વી પૂરીને મળી મોટી રાહત; જાણો વિગત

Jun, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

મંગળવાર

 

પર્લ વી પૂરીએ ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. રેપ જેવો ગંભીર આરોપ લાગ્યા પછી તેના ફેન્સ અવાક થઈ ગયા હતા, પરંતુ કોઈએ પણ પર્લ વી પૂરી પર લાગેલા આ આરોપોને સાચા નથી માન્યા.

તમે ક્યારેય નહીં જોયો હોય 'તારક મહેતા...' ફેમ દિશા વાકાણીનો આ અવતાર, બોલ્ડ અને ધમાકેદાર, ડાન્સ ઉડાવી દેશે હોશ; જુઓ વીડિયો

4 જૂને પર્લ વી પૂરીની રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયા બાદ 5 જૂન પર્લ વી પૂરીને વસઈ કોર્ટેમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં તેની જમાનતને રદ કરવામાં આવી હતી. કોર્ટે પર્લ વી પૂરીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યાર બાદ 11  જૂને પણ પર્લ વી પૂરીની જમાનત રદ કરવામાં આવી હતી અને આજે ફરી એક વાર વસઈ સેશન્સ કોર્ટમાં તેની જમાનત પર સુનાવણી હતી, જે કોર્ટે મંજૂર કરી છે. પર્લના વકીલ જીતેશ અગ્રવાલે પર્લ વી પૂરીની જમાનત કન્ફર્મ કરી છે. જેવી પર્લને જમાનત મળી કે તરત સોશિયલ મીડિયા પર તેના ફેન્સે “We support pearl”  ટ્રેન્ડ થઈ રહ્યું છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )