Site icon News Continuous Bureau | Mumbai

નવાઝુદ્દીન સિદ્દીકીની હિરોઈન અવનીત કૌરે ઓફ શોલ્ડર વ્હાઈટ શર્ટમાં લગાવી ઈન્ટરનેટ પર આગ, આપ્યા સિઝલિંગ પોઝ ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 08 માર્ચ  2022          

Join Our WhatsApp Channel

મંગળવાર

સોશિયલ મીડિયા પ્રભાવક અને અભિનેત્રી અવનીત કૌર ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

હાલમાં જ અવતિને સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

ફોટામાં અવનીતે સફેદ લૂઝ શર્ટ પહેરેલ છે જેમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી છે. અવનીતે સફેદ શર્ટ સાથે ડેનિમ શોર્ટ્સ પહેર્યો છે જે ખૂબ જ સ્માર્ટ લુક આપી રહ્યો છે.

બીજા ફોટામાં, અવનીતે તેનો શર્ટ એક ખભા નીચે સરકાવી દીધો છે અને તે કેમેરા તરફ જોતી વખતે પોઝ આપી રહી છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં કંગના રનૌત અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 'ટીકુ વેડ્સ શેરુ'માં જોવા મળશે, જેના વિશે તેણીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.આ ફિલ્મ માં તે તેની ઉંમર કરતા 27 વર્ષ મોટા નવાઝ સાથે રોમાન્સ કરશે, જેના કારણે તેની ખૂબ ચર્ચા પણ થઈ રહી છે.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે મોનોકાની માં બતાવ્યો તેનો કિલરનો લુક, તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ

 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
 Shah Rukh Khan King Release Countdown – ‘કિંગ’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ક્રિપ્ટિક પોસ્ટે ચાહકોની આતુરતા વધારી 
Ramayana OTT Release Pay Per View – થિયેટરોમાં ₹1,700 કરોડનો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ OTT પ્લેટફોર્મ પર આવશે ‘રામાયણ’, સબ્સ્ક્રિપ્શન છતાં અલગથી ખર્ચવા પડશે રૂપિયા
Exit mobile version