Site icon News Continuous Bureau | Mumbai

લગ્ન બાદ હંસિકા મોટવાણી એ તેની ‘પહેલી રસોઈ’ ની વિધિ માં બનાવી આ ખાસ વાનગી, પતિએ શેર કરી નવી દુલ્હનની સુંદર તસવીર

નવી દુલહન હંસિકા મોટવાણી તેના સાસરિયાંમાં લગ્ન પછીની દરેક વિધિ ખુશીથી કરી રહી છે. અભિનેત્રીએ તેના સાસરિયાંના ઘરે તેની પહેલી રસોઈ ની વિધિ કરી હતી જેની તસવીર ખુદ તેના પતિ એ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Actress hansika motwani cooked halwa for her in laws in her pehli rasoi ceremony

લગ્ન બાદ હંસિકા મોટવાણી એ તેની ‘પહેલી રસોઈ’ ની વિધિ માં બનાવી આ ખાસ વાનગી, પતિએ શેર કરી નવી દુલ્હનની સુંદર તસવીર

અભિનેત્રી હંસિકા મોટવાણી ( hansika motwani ) સાઉથ અને બોલિવૂડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. હાલમાં જ હંસિકા સોહેલ કથુરિયા સાથેના ( marriage ) લગ્નને લઈને ચર્ચામાં હતી. જો કે લગ્ન બાદ પણ હંસિકા હેડલાઇન્સમાં રહે છે. વાસ્તવમાં,  હંસિકાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના સાસરિયાના ( in laws ) ઘરે પહેલી ( rasoi ceremony )  રસોઈની ( halwa  ) વિધિ કરતી જોવા મળી રહી છે.

પતિ સોહેલે શેર કરી તસવીર

હંસિકાના પતિ સોહેલે ખુદ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ અંગેની જાણકારી આપી છે.નવી દુલ્હન હંસિકા ના પતિ સોહેલે ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર ની ‘પહેલી રસોઈ’’ની ઝલક શેર કરી છે.હંસિકા તેની પહેલી રસોઈ ની વિધિ દરમિયાન બ્લુ સૂટમાં શિરો સર્વ કરતી જોવા મળી હતી. તે જ સમયે, તેણે આ ડ્રેસ સાથે લગ્નની વીંટી અને લાલ બંગડી પણ પહેરી હતી. આ સ્ટાઈલમાં હંસિકા ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

Join Our WhatsApp Channel

 હનીમૂન વિશે પણ માહિતી શેર કરી

આ સાથે કપલે તેમના હનીમૂન વિશેની માહિતી પણ શેર કરી હતી. તમને જણાવી દઈએ કે જલ્દી જ બંને હનીમૂન માટે રવાના થશે પરંતુ પહેલા તેઓ તેમના ચાલી રહેલા પ્રોજેક્ટ પર કામ કરવા માંગે છે, ત્યારબાદ જ તેઓ લાંબા વેકેશન માટે રવાના થશે. હંસિકાએ પોતાના કરિયરની શરૂઆત ‘દેશ મેં નિકલા ચાંદ’થી કરી હતી. તે પછી તે ‘શાકા લાકા બૂમ બૂમ’, ‘સોન પરી’, ‘કરિશ્મા કા કરિશ્મા’માં પણ જોવા મળી હતી. અને હંસિકાએ પણ કોઈ મિલ ગયામાં ભૂમિકા ભજવી હતી.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version