Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી અદા શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરી બોલ્ડ તસવીરો,જુઓ અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ 

 ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ 23 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શુક્રવાર.

'કમાન્ડો 2' અને '1920' સહિત કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર તેના ફોટોસ અને ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

આ તસવીરોમાં અદા શર્મા ખુબ બોલ્ડ લાગી રહી છે. ફોટામાં અદાએ તેના વાળને કલર પણ કરાવ્યા છે. આ તસવીરોમાં અદાનો મેકઅપ અને ડ્રેસ અપ બંને લાજવાબ છે. તસવીરોમાં અદા શર્માએ જવેલરી પણ કેરી કરી છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અદા શર્મા ને તેના લુક, સ્માઇલ અને ડ્રેસિંગ સેન્સ માટે ઓળખવા માં આવે છે.  અદા શર્મા એ ખૂબ જ ઓછા સમય માં બોલિવૂડ માં એક અલગ ઓળખ બનાવી લીધી છે.

અદા શર્મા તેના પરંપરાગત લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતાર સાથે ઇન્સ્ટાગ્રામ પર હેડલાઇન્સ બનાવતી રહે છે. અદા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલ ને ફોલો કરે છે.

એક્ટર અર્જુન રામપાલ 5 દિવસમાં કોરોનામુક્ત થયો. જલદી સાજા થવા પાછળ આ કારણ આપ્યું.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version