Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Ramayan: એનિમલ બાદ રામ બન્યો રણબીર કપૂર, સાઈ પલ્લવી સાથે આ મહિનામાં કરશે રામાયણ નું શૂટિંગ, કેજીએફ સ્ટાર યશ સાથે થશે ટક્કર

Ranbir kapoor Ramayan: એનિમલ બાદ રણબીર કપૂર હવે ફિલ્મ રામાયણ માં જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે સાઉથ ની અભિનેત્રી સાઈ પલ્લવી પણ જોવા મળશે. હવે એવા સમાચાર છે કે રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

after animal ranbir kapoor to start ramayana in next year

after animal ranbir kapoor to start ramayana in next year

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Ramayan:રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર ફિલ્મ રામાયણ ની ખુબ ચર્ચા ચાલી રહી છે. ડિરેક્ટર નીતિશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને એક રસપ્રદ માહિતી સામે આવી છે. અહેવાલ છે કે રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ ટૂંક સમયમાં ફ્લોર પર પહોંચવાની છે. એટલેકે આ ફિલ્મ નું શૂટિંગ જલ્દી જ શરૂ થવાનું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી ભગવાન શ્રી રામ અને માતા સીતાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે.મીડિયા રિપોર્ટ મુજબ ‘KGF 2’ સ્ટાર યશ ફિલ્મ ‘રામાયણ’માં રાવણના રોલમાં જોવા મળશે. આટલું જ નહીં સની દેઓલ આ ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવતો જોવા મળશે.

Join Our WhatsApp Channel

 

રણબીર કપૂર કરશે રામાયણ નું શૂટિંગ 

એક ન્યુઝ પોર્ટલ ના નવીનતમ અહેવાલ મુજબ રામાયણ ના નિર્માતાઓ 2024 ના પહેલા ક્વાર્ટરમાં ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી અને માર્ચ 2024માં શરૂ થશે. આ ફિલ્મ જબરદસ્ત VFX સાથે બનાવવામાં આવશે. જેના માટે મેકર્સ ઓસ્કાર વિનિંગ VFX કંપની DNEGની મદદ લેશે. નિર્માતાઓ આ ફિલ્મને 3D લેવલને વિઝ્યુઅલી આકર્ષક બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Salaar: જબરદસ્ત એક્શન સીન કે પછી ઇન્ટીમેન્ટ સીન!! પ્રભાસ ની ફિલ્મ સાલાર ને મળ્યું સેન્સર બોર્ડ તરફથી A સર્ટિફિકેટ, રનટાઇમ નો પણ થયો ખુલાસો

મીડિયા અહેવાલ અનુસાર  આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. ફિલ્મ સાથે જોડાયાલ પાત્રોના લુક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, KGF 2 સ્ટાર યશ જુલાઈ મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version