Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ફરી થઇ ટ્રોલ, આ કારણે ટ્રોલર્સ એ સાધ્યું ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પર નિશાન

Aishwarya rai bachchan:જ્યારે થી પેરિસ ફેશન વીક ની શરૂઆત થઇ છે ત્યારથી ઐશ્વર્યા રાય બચ્ચન વિશે ચર્ચા થઈ રહી છે. રેમ્પ પર વોક કર્યા બાદ હવે ફરી તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.

aishwarya rai bachchan again trolled badly

aishwarya rai bachchan again trolled badly

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan:પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચને ગોલ્ડન ચમકદાર ગાઉનમાં રેમ્પ વોક કર્યું હતું. અભિનેત્રી તેની પુત્રી આરાધ્યા સાથે પેરિસ ફેશન વીક પહોંચી હતી. મેકઅપ રૂમમાંથી આરાધ્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યાની સ્ટાઈલ ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ ઐશ્વર્યા એક વીડિયોને લઈને ટ્રોલના નિશાના પર છે.

Join Our WhatsApp Channel

 

ઐશ્વર્યા રાય બચ્ચન થઇ ટ્રોલ 

વીડિયોની વાત કરીએ તો અભિનેત્રી એક ફેશન બ્રાન્ડની ઈવેન્ટમાં પહોંચી હતી.આ પછી લોકો એશના આ બદલાયેલા અવતારને લઈને ઘણી કોમેન્ટ્સ કરવા લાગ્યા. કેટલાક લોકોને તેના કપડાં પસંદ નહોતા તો કેટલાક તેના અનફિટ બોડી વિશે વાત કરી રહ્યા હતા. એકે લખ્યું, “તેના ડિઝાઇનરને કાઢી નાખો,” બીજાએ કહ્યું: “ખૂબ વધુ બોટોક્સ… ખૂબ વજન!” એવું લાગે છે કે બાંદ્રાની કોઈ આન્ટી મધ્યરાત્રિના ક્રિસમસ માસ માટે તૈયાર થઈ ગઈ છે”. એક કહે છે, “તે હંમેશા કાળો રંગ કેમ પહેરે છે?” આ રીતે, ઐશ્વર્યા વિશે લોકોની ટિપ્પણીઓ સામે આવી રહી છે પરંતુ તેની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઐશ્વર્યા રાય બચ્ચન થોડા વર્ષોથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. હાલમાં જ તે સાઉથ ની ફિલ્મ પોનીયન સેલ્વન માં જોવા મળી હતી. આ ફિલ્મ માં તેના અભિનય ના ખુબ વખાણ થયા હતા. 

આ સમાચાર પણ વાંચો : Suhana khan: નાના ભાઈ અબરામ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી સુહાના ખાન, આ કારણે ટ્રોલ થઇ કિંગ ખાન ની લાડકી દીકરી

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version