Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt and sharvari wagh: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ ની થઇ યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી! આ નિર્દેશક ની અંડર માં બનશે ફિલ્મ

lia bhatt and sharvari wagh: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ ની યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી થઇ ગઈ છે. હવે આદિત્ય ચોપરા એ આ એક્શન ફિલ્મના નિર્દેશકનું નામ પણ જાહેર કર્યું છે.

alia bhatt and sharvari wagh will be the next lead of YRF spy universe

alia bhatt and sharvari wagh will be the next lead of YRF spy universe

News Continuous Bureau | Mumbai 

Alia bhatt and sharvari wagh: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં અત્યાર સુધી, ટાઇગર, ટાઇગર ઝિંદા હૈ, ટાઇગર 3, પઠાણ, અને વોર જેવી ફિલ્મો બની ચુકી છે. હવે આદિત્ય ચોપરા એ આ યુનિવર્સ માં ફિમેલ સ્પાય પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે. ફીમેલ લીડ સ્પાય ફિલ્મ માટે બે અભિનેત્રીઓના નામ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, આલિયા ભટ્ટ અને શર્વરી વાઘે YRFના સ્પાઇ યુનિવર્સ માં પ્રવેશ કર્યો છે. હવે મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિત્ય ચોપરાએ આ ફિલ્મના નિર્દેશકના નામની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ઇશ્કબાઝ ફેમ એક્ટ્રેસ સુરભી ચંદના પર ફેશન ડિઝાઇનરે લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી ખોલી અભિનેત્રી ની પોલ

 

યશરાજ ની ફિમેલ સ્પાઇ યુનિવર્સ ના નિર્દેશક ની થઇ જાહેરાત 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય ચોપરાએ આ ફિલ્મના નિર્દેશકના નામની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવ રવિલ યશ રાજ ફિલ્મ્સની પ્રથમ ફિમેલ સ્પાય ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં આલિયા અને શર્વરી ‘સુપર એજન્ટ’ની ભૂમિકા ભજવશે, ફિલ્મનું નિર્માણ 2024માં શરૂ થશે.જો કે, યશરાજ ફિલ્મ્સના આ નવા પ્રોજેક્ટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

 

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version