Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અભિનેતા નહીં પરંતુ એરફોર્સ માં પાયલોટ બનવા માંગતા હતા બિગ બી, આ કારણે થયા હતા અમિતાભ બચ્ચન રિજેક્ટ

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને બોલિવૂડ ના મેગા સ્ટાર, સદી ના મહાનાયક, શહેનશાહ આ બધા નામ થી સંબોધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે પોતાના દમદાર અભિનેય દ્વારા લોકો ના દિલ માં જગ્યા બનાવનાર અમિતાભ બચ્ચન એક્ટર નહીં પરંતુ એરફોર્સ માં પાયલટ બનવા માંગતા હતા. આ વાત નો ખુલાસો તેમને કેબીસી ના મંચ પર કર્યો હતો.

amitabh bachchan wanted to become air force pilot but rejected

amitabh bachchan wanted to become air force pilot but rejected

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના દમદાર અભિનયથી કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. હાલમાં અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ની 15 મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં તે પોતાની સાથે જોડાયેલા અનેક ખુલાસા કરતા રહે છે. અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 15’ના તાજેતરના એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે તેઓ એરફોર્સમાં કેમ જોડાઈ ના શક્યા .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચોઃ National film award: નેશનલ એવોર્ડ લેવા ગયેલા કરણ જોહર ને જોઈ ને વિવેક અગ્નિહોત્રી એ આપ્યું એવું રિએક્શન કે થઇ ગયો ટ્રોલ, વાયરલ થયો વિડીયો

 અમિતાભ બચ્ચને વાયુ સેના સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો 

KBC ના મંચ પર એક કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને તેને જણાવ્યું કે તે પણ એરફોર્સ જોઈન કરવા માંગતા હતા તેમને કહ્યું કે,”જ્યારે મેં મારું સ્કૂલિંગ પૂરું કર્યું ત્યારે મને ખબર ન હતી કે આગળ શું કરવું. હું મારા પરિવાર સાથે દિલ્હીમાં રહેતો હતો અને આર્મી ના એક મેજર જનરલ મારા ઘરની નજીક રહેતા હતા.એક દિવસ મેજર જનરલ અમારા ઘરે આવ્યા અને મારા પિતાને કહ્યું કે મને તેમની સાથે મોકલો. તેણે કહ્યું કે તે મને સેનામાં મોટો અધિકારી બનાવશે. હું એરફોર્સમાં જવા માંગતો હતો. ‘જ્યારે હું ઇન્ટરવ્યુ માટે ગયો ત્યારે તેઓએ મને એમ કહીને નકારી કાઢ્યો કે મારા પગ ઘણા લાંબા છે. હું કદાચ એરફોર્સ માટે લાયક ન હોઉં.” 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version