Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika mehndi: ભાઈ અનંત ની મહેંદી સેરેમની માં છવાયો ઈશા અંબાણી નો લુક,સી ગ્રીન લહેંગા માં જોવા મળી દુલ્હેરાજા ની બહેન

Anant and radhika mehndi: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર બે દિવસ જ બાકી છે. આવી સ્થતિ માં અનંત અને રાધિકા ની મહેંદી સેરેમની યોજવામાં આવી હતી જેમાં ઈશા અંબાણી ના લુકે બધા નું ધ્યાન ખેંચ્યું હતું.

Anant and radhika mehndi ceremony isha ambani looks viral

Anant and radhika mehndi ceremony isha ambani looks viral

News Continuous Bureau | Mumbai

Anant and radhika mehndi: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર બે દિવસ જ બાકી છે.અનંત અને રાધીક ના લગ્ન ને લઈને અંબાણી પરિવાર માં અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાણી પરિવાર તેના સૌથી નાના દીકરા અનંત ના લગ્ન માં કોઈ કસર છોડવા નથી માંગતા. અનંત અને રાધીક ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ હતી. આવી સ્થતિ માં અનંત અને રાધિકા ની મહેંદી સેરેમની યોજવામાં આવી હતી જેમાં ઈશા અંબાણી ના લુકે બધા નું ધ્યાન ખેંચ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જસ્ટિન બીબરે તેના ગીતો થી કર્યા લોકોને મંત્રમુગ્ધ,પોપ સ્ટાર નો વિડીયો થયો વાયરલ

અનંત અને રાધિકા ની મહેંદી સેરેમની માં ઈશા અંબાણી નો લુક 

અનંત અને રાધિકા ની મહેંદી સેરેમની માંથી ઈશા અંબાણી ની કેટલીક તસવીર સામે આવી છે જેમાં ઈશા અંબાણી સી-ગ્રીન અને ગોલ્ડન લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. ઈશા ના લહેંગા માં કમળના ફૂલ નું ભરતકામ કરવામાં આવ્યું હતું તેમજ તેનો દુપટ્ટો પીચ રંગનો હતો. અધૂરામાં પૂરું ઈશા ની હેરસ્ટાઇલ તેના લુક માં વધારો કરી રહી હતી. ઈશા એ તેના વાળ નો ચોટલો બનાવ્યો અને તેને ગજરા થી સજાવ્યો ત્યારબાદ તેને તેના ચોટલા આમ એક્સેસરીઝ પણ ઉમેરી જે ખુબ જ સુંદર લાગી રહી હતી. નાની બિંદી ઈશા ના લુક માં વધારો કરી રહી હતી. 


ઈશાના લુકની સૌથી ખાસ વાત એ હતી કે તેણે આ ટ્રેડિશનલ આઉટફિટ સાથે તેને ગળામાં તેની માતા નીતા અંબાણી નો હાર પહેર્યો હતો. નીતા અંબાણીએ આ હાર તેના કલ્ચર સેન્ટરના ઉદ્ઘાટન સમયે પહેર્યો હતો.ઈશા ની આ તસવીરો સામે  આવ્યા બાદ લોકો ઈશા ના લુક ના ખુબ વખાણ કરી રહ્યા છે.

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version