Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika pre wedding bash: હજુ સમાપ્ત નથી થયું અનંત અને રાધિકા નું પ્રિ વેડિંગ ફંક્શન, જામનગર માં ફરી બોલાવી આ બોલિવૂડ સ્ટાર્સ એ રમઝટ, જુઓ વિડીયો

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ તો સમાપ્ત થઇ ગયા છે પરંતુ મુકેશ અંબાણી એ રિલાયન્સ ના કર્મચારીઓ માટે મ્યુઝિકલ નાઈટ નું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડ સ્ટાર્સ એ પરફોર્મ કર્યું હતું. હવે આ ઇવેન્ટ ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

anant and radhika pre wedding function still on bollywood celebs performance video goes viral

anant and radhika pre wedding function still on bollywood celebs performance video goes viral

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન 1 થી 3 માર્ચ દરમિયાન જામનગર માં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં હાજરી આપવા ઘણી મોટી હસ્તીઓ જામનગર પહોંચી હતી. હવે આ ત્રણ દિવસીય ફંક્શન તો પુરા થઇ ગયા છે. પરંતુ એવું લાગે છે કે અંબાણી પરિવાર માટે આ કાર્યક્રમ હજુ પૂરો થયો નથી. ગત રાત્રે અંબાણી પરિવારે જામનગર માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ અને પરિવારો માટે મ્યુઝિકલ નાઈટ નું આયોજન કર્યું હતું. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ અને જાન્હવી કપૂર જેવી હસ્તીઓ જામનગર પહોંચી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન ના ફેન્સ માટે માઠા સમાચાર, સૂરજ બડજાત્યા ની ફિલ્મ પ્રેમ કી શાદી માં આ અભિનેતા એ કર્યો ભાઈજાન ને રિપ્લેસ?

 

રણવીર સિંહ ના ડાન્સ એ કરી ધમાલ 

આ ઇવેન્ટ માં રણવીર સિંહ પોતાની ફિલ્મો ના હિટ ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. 


આ સિવાય સલમાન ખાને પણ પોતાની ફિલ્મો ના ગીત પર ડાન્સ કર્યો હતો. 


આ સિવાય અરિજિત સિંહ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા જામનગરમાં પહોંચ્યો હતો અને આ દરમિયાન તેને તેના અવાજ થી લોકો ને દીવાના બનાવી દીધા હતા.


તમને જણાવી દઈએ કે, જામનગરમાં 3 માર્ચથી 5 માર્ચ સુધી અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની ભવ્ય ઉજવણી થઈ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version