Site icon News Continuous Bureau | Mumbai

અનુપમાની ‘જેઠાણી’ બરખા ભાભી એ કર્યો ખતરનાક સ્ટંટ, ડિલીટ થાય તે પહેલા જલ્દી જોઈ લો વિડીયો

ટીવી શો 'અનુપમા' માં બરખા ભાભી નો રોલ કરનાર આશ્લેષા સાવંતે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

anupama bhabhi barkha doing stunt

અનુપમાની 'જેઠાણી' બરખા ભાભી એ કર્યો ખતરનાક સ્ટંટ, ડિલીટ થાય તે પહેલા જલ્દી જોઈ લો વિડીયો

News Continuous Bureau | Mumbai

 ટીવી શો ‘અનુપમા’માં દરરોજ આપણને કોઈને કોઈ ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. ચાહકો આ શો જોવાનું પસંદ કરે છે. હાલમાં જ અનુપમાની ભાભી બરખાનું પાત્ર ભજવતી આશ્લેષા સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ખતરનાક કરતબ કરી રહી છે. અભિનેત્રી આશ્લેષા સાવંત તેના સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરે છે, જે ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

Join Our WhatsApp Channel

અનુપમા ની બરખા ભાભી એ શેર કર્યો વિડીયો 

બરખા ભાભી ઉર્ફે આશ્લેષા સાવંત દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તે સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આશ્લેષા સાવંત આ ખતરનાક પરાક્રમ ખૂબ જ સરળતાથી કરી રહી છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડિયો પોસ્ટ કરતાં બરખા ભાભીએ લખ્યું છે- હું ચોક્કસપણે તેને પછીથી ડિલીટ કરીશ. આ વીડિયોમાં તેણે પિંક કલરની સાડી પહેરી છે. ટિપ્પણી કરતી વખતે ગૌરવ ખન્નાએ લખ્યું છે, વાહ યાર… તે બિલકુલ ખરાબ નથી. જયારે અંકિત મોહને લખ્યું કે મારે પણ શીખવું છે. એકે લખ્યું છે કે તેને ડિલીટ કરશો નહીં.

 અનુપમા નો ટ્રેક 

સિરિયલ અનુપમા માં તમે અત્યાર સુધી જોયું હશે કે મકરસંક્રાંતિના અવસર પર ‘માયા’ અનુજ કાપડિયા અને અનુપમાને મળે છે અને કહે છે કે તે છોટી અનુની અસલી માતા છે. આ જાણીને અનુપમા અને અનુજ ના પગ નીચેથી જમીન સરકી જાય છે. તેઓ માયા ની વાત સાચી માનતા નથી. ગભરાયેલા અનુજ અને અનુપમા નાની અનુ ને ઘરે લઇ આવે છે.હવે જોવાનું એ રહેશે કે માયા નાની અનુ ને પોતાની સાથે લઇ જવામાં સફળ થાય છે કે નહીં.

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version