Site icon News Continuous Bureau | Mumbai

હજુ સુધી અનુપમા અને વનરાજની મુશ્કેલીનો અંત આવ્યો નથી, કિંજલના બૉસના ઘૃણાસ્પદ કૃત્યની સજા કરવા સમગ્ર પરિવાર એક થયો; જાણો ‘અનુપમા’ના આવનાર એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

સિરિયલ ‘અનુપમા’ એકદમ રોમાંચક બની છે. કિંજલને મદદ કરવા માટે સમગ્ર શાહ પરિવાર એક થાય છે. તેના બૉસને તેના ઘૃણાસ્પદ કૃત્ય માટે સજા કરવા માટે તમામ લોકો ઑફિસ પહોંચે છે, ત્યાં તે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે. 
આગામી એપિસોડમાં એ બતાવવામાં આવશે કે અનુપમાનો પરિવાર 'સ્વતંત્રતા દિવસ' ખાસ રીતે ઊજવવાની યોજના બનાવે છે. આ ખાસ અવસર પર તમામ લોકો અલગ-અલગ પોશાકમાં જોવા મળશે. કોઈ પંજાબી, કોઈ બંગાળી અને કોઈ ગુજરાતી ડ્રેસમાં જોવા મળશે. દરેક જણ તેના વિશે ખૂબ ઉત્સાહિત લાગે છે. 

રણવીર-આલિયાની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ઇબ્રાહિમ અલી ખાનની એન્ટ્રી! કરણ જોહરે આપી મોટી જવાબદારી

સમર અનુપમા પાસે જાય છે અને કહે છે કે તમે હંમેશાં તમારા પરિવાર સાથે ઊભા છો,પછી ભલે પરિવાર તમારા વિશે કશું પણ કહે. તમે દર વખતે પરિવારને સાથે રાખો. અનુપમા તેને કહે છે કે આને જ પરિવાર કહેવાય. પછી દરેક વ્યક્તિ બીજા દિવસે પોશાક પહેરે છે અને દરેક સુંદર લાગે છે. 'સ્વતંત્રતા દિવસ' ઊજવ્યા પછી શાહ પરિવાર મામાજીનો જન્મદિવસ ઊજવવાની યોજના બનાવે છે. લાંબા સમય પછી દરેક જણ ખુશ અને સાથોસાથ આનંદ માણે છે. હવે આગામી એપિસોડમાં નવું નાટક થવાનું છે. હજુ સુધી અનુપમા અને વનરાજની કાફે અને ડાન્સ એકૅડેમીની મુશ્કેલીનો અંત આવ્યો નથી.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version