Site icon News Continuous Bureau | Mumbai

અનુપમાના મેકર્સ અભિનેત્રીઓને આવા કપડાં પહેરાવે છે! બરખા એ વીડિયો બનાવીને ખોલી પોલ, જુઓ વિડિયો

'અનુપમા'માં બરખા કાપડિયાનું પાત્ર ભજવનાર અભિનેત્રી આશ્લેષા સાવંતે એક વીડિયો શેર કર્યો છે અને ટીવી સિરિયલમાં પહેરવામાં આવતા કપડા વિશે સત્ય જણાવ્યું છે.

anupamaa makers make actors wear like a- lehenga barkha opened up by making a video

અનુપમાના મેકર્સ અભિનેત્રીઓને આવા કપડાં પહેરાવે છે! બરખા એ વીડિયો બનાવીને ખોલી પોલ, જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

લોકો ટીવી સિરિયલો વિશે વાત કરે છે કે આ લોકો એક એપિસોડ માટે કેટલા મોંઘા કપડાં અને ઘરેણાં લે છે. સિરિયલ માં તેઓ લહેંગા અને હેવી સાડીમાં જોવા મળે છે. દરેકના મનમાં સવાલ છે કે આ એક્ટ્રેસ રોજ આટલા ભારે કપડામાં શૂટિંગ કેવી રીતે કરતી હશે. ટીવી શો ‘અનુપમા’માં બરખા કાપડિયાનું પાત્ર ભજવનાર આશ્લેષા સાવંતે હવે આ તમામ સવાલોના જવાબ એક વીડિયો દ્વારા આપ્યા છે. આશ્લેષાનો આ વીડિયો જોઈને તમારું મન બે મિનિટ માટે સુન્ન થઈ જશે.

Join Our WhatsApp Channel

 

આશ્લેષા સાવંતે ખોલી પોલ 

આશ્લેષાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ભારે લહેંગામાં ‘અનુપમા’ના સેટ પર જોવા મળી રહી છે. એવું લાગે છે કે આ તે દિવસનો વીડિયો છે જ્યારે ટીમે સમર અને ડિમ્પીના લગ્નનું શૂટિંગ કર્યું હતું. આ વિડિયોમાં, આશ્લેષાએ અચાનક તેના લહેંગાને સહેજ બાજુએ કર્યો, પછી નીચે એક મિની સ્કર્ટ દેખાય છે. મતલબ કે લહેંગાનો ઘેરાવો માત્ર આગળ હતો પાછળનો નહીં. પછી તે પીઠનો શ્રગ ઉપાડીને લોકોની શંકા દૂર કરે છે અને ખાતરી કરે છે કે આ ડ્રેસીસ જેટલા મોંઘા અને ભારે દેખાય છે હકીકત માં તે હોતા નથી.

વીડિયો જોઈ લોકો ને આવ્યું હસું 

હવે આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ ગયો છે. આ વીડિયો એટલો ફની છે કે લોકો તેને જોઈને ચોંકી જાય છે અને હસવા પણ લાગે છે. આ સાથે આ લોકો આશ્લેષા સાવંતના ફની સ્વભાવના પણ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો કમેન્ટ્સમાં અભિનેત્રીને કહી રહ્યા છે કે પોલ ખોલવા પર તેને ઠપકો આપવામાં આવશે, જ્યારે અન્ય લોકો આ વીડિયો શેર કરવા બદલ તેનો આભાર માની રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: પહેલા લગ્ન માટે એક છોકરી ના પણ હતા વાંધા, હવે પોપટલાલ માટે આવ્યા બે છોકરી ના માંગા, તારક મહેતા નો નવો પ્રોમો જોઈ ચાહકો થયા નારાજ

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version