Site icon News Continuous Bureau | Mumbai

Apoorva-Uorfi Fight: ‘ધ ટ્રેટર્સ’ શોમાં ઉર્ફી જાવેદે કર્યું અપમાન, અપૂર્વા મુખીજા એ લગાવ્યા ગંભીર આરોપ

Apoorva-Uorfi Fight: અપૂર્વાએ વ્લોગમાં ખુલાસો કર્યો, અને કહ્યું - ઉર્ફી એ શો પછી પણ મારુ અપમાન કર્યું, કહ્યું "તારી ઓકાત નથી"

Apoorva Mukhija accuses Uorfi Javed of misbehavior on reality show The Traitors

Apoorva Mukhija accuses Uorfi Javed of misbehavior on reality show The Traitors

News Continuous Bureau | Mumbai

Apoorva-Uorfi Fight: રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’ (The Traitors) દરમિયાન ઇન્ફ્લુએન્સર અપૂર્વા મુખીજા અને ઉર્ફી જાવેદ વચ્ચે થયેલી તીવ્ર બોલાચાલી હવે ચર્ચાનો વિષય બની છે. અપૂર્વાએ પોતાના યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરીને ઉર્ફી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે જણાવ્યું કે શો દરમિયાન અને પછી પણ ઉર્ફી એ તેનું અપમાન કર્યું હતું, જેના કારણે તે રડી પડી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dipika kakar Video: દીપિકા કક્કડ ને કેન્સર ની સર્જરી બાદ 11 માં દિવસે મળી હોસ્પિટલમાંથી રજા, પતિ શોએબે શેર કર્યો ભાવુક વીડિયો

અપૂર્વા નો ખુલાસો: શો પછી પણ થયું અપમાન

અપૂર્વાએ જણાવ્યું કે શો દરમિયાન ઉર્ફી પોતાની વ્યક્તિગત સમસ્યાઓને લઈને ભાવુક થઈ ગઈ હતી અને તેને ઘેર ફોન કરવાની મંજૂરી ન મળતા જન્નત ઝુબૈરે તેને શાંત કરી હતી. જ્યારે અપૂર્વાએ આ વાતને ખાનગી રાખવા કહ્યું ત્યારે ઉર્ફીએ તેને જવાબ આપ્યો કે “બધી વાત તારી નથી.” ત્યારબાદ ઉર્ફીએ અપૂર્વાને અશોભનીય શબ્દો કહ્યા અને કહ્યું કે “તને ખબર છે તું કોને બોલી રહી છે? તારી ઓકાત  નથી મારી સામે બોલવાની.”


અપૂર્વાના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ ઉર્ફીની ટીકા કરી રહ્યા છે તો કેટલાક તેને સપોર્ટ પણ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે શોના આગામી એપિસોડમાં આ વિવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે. ‘ધ ટ્રેટર્સ’ (The Traitors) એ એક થ્રિલર આધારિત રિયાલિટી શો છે જેને કરણ જોહર હોસ્ટ કરે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version