મનોરંજન

 ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા એ કરાવ્યો હોટ ફોટોશૂટ, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો

Feb, 22 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

21 ફેબ્રુઆરી 2021

ભોજપુરી સિનેમામાં ખાસ ઓળખાણ બનાવનાર અભિનેત્રી મોનાલીસા ઘણી વખત પોતાની બોલ્ડ તસ્વીરોના કારણે ચર્ચામાં બની રહે છે. મોનાલીસા  સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે અવારનવાર વિડીયો અને તસ્વીરો ચાહકોની સાથે શેર કરતી રહે છે. આ તસ્વીરોને તેમના ચાહકો પણ ખુબ પસંદ કરે છે.

 

તાજેતરમાં મોનાલીસાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને ચાહકો દ્વ્રારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરોમાં મોનાલીસા બ્લેક કલરની મોનોકની ડ્રેસમાં બોલ્ડ જોવા મળી રહી છે. મોનાલિસાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

નોંધપાત્ર વાત એ છે કે હિન્દી સિનેમામાં મોનાલિસાની ઓળખ ટેલિવિઝનના બિગ શો બિગ બોસની 10 મી સીઝનથી બની હતી. બિગ બોસમાં રહેતી વખતે તેણે તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા. ભૂતકાળમાં, મોનાલિસા સ્ટાર પ્લસ સિરિયલમાં જોવા મળી હતી. 

Leave Comments