Site icon News Continuous Bureau | Mumbai

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા એ કલરફુલ મોનોકીનીમાં શેર કરી બોલ્ડ તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર

ભોજપુરી અભિનેત્રી પોતાની સુંદરતા માટે દેશભરમાં પ્રખ્યાત છે. મોનાલિસાએ ભોજપુરી ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને પોતાની આવડતના આધારે દેશભરમાં ફેમસ થઈ ગઈ હતી. આવું જ એક નામ છે નમ્રતા મલ્લાનું, જે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. ફરી એકવાર નમ્રતાએ કલરફુલ મોનોકીની માં કેટલીક તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક નમ્રતા મલ્લાએ ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ ફોટા શેર કર્યા છે.

આ તમામ તસવીરોમાં અભિનેત્રીની ખૂબ જ આકર્ષક સ્ટાઈલ દેખાઈ રહી છે.

ફોટોઝ જોયા બાદ ફેન્સ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી.

નમ્રતાની આ તસવીરોમાં તે પહેલા કરતા એકદમ અલગ દેખાઈ રહી છે. તેણે મલ્ટી કલર મોનોકીની માં પોઝ આપ્યો છે.

આ મોનોકીની  સાથે નમ્રતાએ મલ્ટી કલર જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

'છોટી બહુ ' રૂબીના દિલાઈકે ધારણ કર્યો ગ્લેમરસ અવતાર, બ્લેક સ્ટ્રેપલેસ મોનોકીની માં લગાવી પાણીમાં આગ; જુઓ ફોટોગ્રાફ્સ

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version