Site icon News Continuous Bureau | Mumbai

ગ્લેમરસ લુકમાં ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ લગાવી ઈન્ટરનેટ પર આગ, તસવીરો થઈ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

મંગળવાર

લોકપ્રિય વેબ સીરિઝ 'મસ્તરામ'માં કામ કરી ચુકેલી અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

તાજેતરમાં, રાની ચેટર્જીએ તેના કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે, જેમાં તે પીરોજ કલરના બોલ્ડ ડ્રેસમાં કિલર લુકમાં દેખાઈ રહી છે.

ફોટામાં રાની ચેટર્જી લાલ ડાર્ક લિપસ્ટિક, કાનમાં મોટી બુટ્ટીઓમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રાની ચેટરજીની આ તસવીરો જોઈને લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

તસવીરોમાં રાની ચેટર્જી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. 

એક્ટિંગની સાથે રાની ચેટર્જીએ પોતાના લુક પર પણ ઘણું કામ કર્યું છે. લાંબા સમયથી તે પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહી હતી. 

રાની ચેટરજીની આ સફર ખૂબ જ પ્રશંસનીય છે. તે એક એવી કલાકાર છે, જે પોતાનું કામ ખંતથી કરે છે. તેથી જ આગામી દિવસોમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ્સ માં જોવા મળશે.

શ્વેતા તિવારી બ્લેક ટ્રાન્સપરન્ટ ગાઉનમાં તેના ફોટોશૂટથી વધાર્યો ઈન્ટરનેટનો પારો, તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ ; જુઓ ફોટોગ્રાફ્સ

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version